________________
(રાગ ઠુમરી. મહાવીર તેરે સમવસરણુકીરે ચાલ)
જિનંદા તોરે ચરણ કમલકી રે, હું ચાહું સેવા ખારી, તે નાસે કર્મ કઠારી, ભવભ્રાંતિ મિટ ગઈ સારી. જિનંદા ટેક, વિમલગિરિ રાજે રે, મહિમા અતિ ગાજે રે, બાજે જગ ડંકા તેરા, તૂ સચ્ચા સાહેબ મેરા, હું બાલક ચેરા તેરા. જિનંદાળ ૧ કરુણા કર સ્વામી રે, તું અંતરજામી રે, નામી જગ પુનમચંદા, તું અજર અમર સુખકંદા; તું નાભિરાય કુલ નંદા. જિ. ૨ ઈશુ ગિરિ સિદ્ધા રે, મુનિ અનંત પ્રસિદ્ધ રે, પ્રભુ પુંડરીક ગણધારી, પંડરગિરિ નામ કહારી એ સહુ મહીમા હૈ થારી. જિ૦ ૩ તારક જગ દીઠા રે, પાપ પંક સહુ નીઠા રે, ઈઠામે મનમેં ભારી, મેં કીની