SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પલ વારો તે સહી, એ સમ્યગદર્શન સરલ આનંદ રસ કારે તે સહી. થા૦ ૨ તૃષ્ણા રાંડ ભાંડકી જાઈ વારો તે સહી, એ ચરણ સરણ ભય હરણ આનંદમેં ઉગારે તે સહી. થા૦ ૩ અષ્ટ કરમદલ ઉદભટ વૈરી ટારે તે સહી, એ દ્વાદશ વિધ તપ હમકે ઉધારે તે સહી. થા. ૪ યુગલિક ધર્મ નિવારણ તારણહાર તે સહી, એ જગત ઉધારણ રિષભ જિનેસર પ્યારો તે સહી. થાય ૫ વિમલાચલમંડન અઘ ખંડન સારે તે સહી, એ આતમરામ આનંદરસ ચાખ ઉધારે તે સહી. થા. ૬ (રાગ-તરાના. ) રાજત આનંદ કંદરી વિમલગિરી રાજ
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy