________________
આનંદ કંદરી, રિષભ જિનંદ ચંદ સેવે સુર નર વંદ રાજા, ટેક, પુંડરીક ગણાધિપ પણ કોડી મુનિવર, સાથ શિવનાર વર કરમકે કંદ હર, ઈત્યાદિક અનંત મુનિ સિદ્ધનકો થાન તું, રિષભદેવ જગદીશ મુઝ આસ ભર. રાવ ૧ દરભવી જે ભવી નીરખે ન ગિરિ છબિ, પાપતમપટલ વિનાશક સદ રવિ દાયક જિનંદ દિયે છિનમેં અનઘ પદ, વિમલગિરીસ ઈસ છેદ ગતિ ચાર ગદ. રાત્રે ૨ સુર ગણ ઇંદ ચંદ નાચત પઠત છંદ, રચત સંગીત તગી ઘપમપ ધંધુ વંદ, ઝગડદિ અનટ કિટ ધ્રો બ્રોક હીટ ત્રિોં ત્રોં સુખડડિ અનંત ભટ નાશ કર. રા૩ તલાલે તલાલ ધિટ નિટ કિકડ ધંગ, જમરિ ફિરત સુર અંગના સૂરંગ, વંદ જયજય નાભિનંદ ભવિચકર, ચંદસિદ્ધ