________________
૫૮
કહીયે, જે ગુણ જન તારે તે તેરી અધિકતા ક્યા કહીયે. બ૦ ૧૧, આતમ ઘટમેં ખેજ પ્યારે બાધા ભટકતે ના રહીયે, તુમ અજ અવિનાશી ધાર નિજ રૂપ આનંદઘનરસ લહીયે. . ૧૨ આતમાનંદી પ્રથમ જિનેસર તેરે ચરણ સરખું રહીએ, સિદ્ધાચલ રાજા સરે સબ કાજ આનંદ રસ પી રહિયે. ૦ ૧૩
(રાગ માઢ.) થારી લઈ સરણ જગનાથ આજ મુઝ તારે તે સહી ટેક. કોધ માનકી તપત મિટા ઠારે તે સહી, મેરે પ્રભુજી ઠારે તે સહી, ચેહ એ દિવ્યજ્ઞાન જગભાણુ હદયમેં ધારે તે સહી. થાય ૧ મિથ્યા રાન કપટ જડતા સંગ