________________
૫૭.
સેવક અપના કેહ દહીયે. ૪૦ ૫ ત્રિભુવન ઈશ અહંકર સ્વામી અંતરજામી, તું કહીયે જબ હમકે તારે પ્રભુસે મનકી બાત સકલ કહીયે.
૦ ૬ કલપતરુ ચિંતામણિ જાયે આજ નિરાશેં ના રહીયે, તું ચિંતિતદાયક દાસકી અરજી ચિતમેં દઢ ગ્રહીયે. ૦ ૭ દીન હીન પરગુણ રસ રાચી સરણ રહિત જગમેં રહીયે, તૂ કરુણાસિંધુ દાસકી કરુણા કર્યો નહી ચિત્ત ગણીયે ઝ૦ ૮. તુમ બિન તારક કેઈ ન દીસે હવે તે તુમકો કાં કહીયે, યેહ દીલમેં ઠાની તારકે સેવક જગમેં જસ લહીયે. ત્રાટ ૯. સાત વાર તુમ ચરણે આયે, દાયક શરણું જગત કહીયે, અબ ધરણે બેસી નાથસે, મનવંછિત સબ કુછ લહીયે. ૦ ૧૦ અવગુણી માની પરિહર તે, આદિ ગુણી જગ કે