SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ (રાગ મરાઠી.) રાષભ જિનદ વિમલગિરિમંડન મંડન ધર્મ ધુરા કહીયે, તું અકલ સરૂપી જાકે કરમ ભરમ નિજ ગુણ લહીયે ત્રાટ ૧ અજર અમર પ્રભુ અલખ નિરંજન ભજન સમર સમર કહીયે, તૂ અદ્ભુત દ્ધા મારકે કરમ ભરમ જગ જસ લહીયે. ૪૦ ૨ અવ્યય વિભુ ઇશ જગરંજન રૂ૫ રેખ વિન તું કહીયે, શિવ અચર અનંગી તારકે જગ જન નિજ સત્તા લહીયે. ૪૦ ૩ શત ચુત માતા સુતા સુહંકર જગત જયંકર તું કહીયે, નિજ જન સબ તારે હમસે અંતર રખના ન ચાહિયે, શ૦ ૪ મુખડા ભીચકે બેસી રેહના દીનદયાલકે ના ચાહીયે, હમ તનમન ઠારે વચનર્સે
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy