________________
૫૫
માત્ર ૩ પુન્ય ઉદય ફિર આયા. મા. કાંઈ જિનવર ભાષિત તવ પદારથ પાયાજી. માત્ર ૪. કુગુરૂ સંગ છટકાયાજી. મા. રાજનગરમેં સુગુરુ વેષ ધરાયાજી, માત્ર ૫. સઘલા કાજ સરાયાજી. માત્ર કાંઈ મનડે મર્કટ માને નહી સમજાયા છે. માત્ર ૬. કુવિષયા સંગ ધ્યાવેજી મા. કાંઈ મમતા માયા સાથે નાચ નચાવેજી. માત્ર ૭. મહિમા પૂજા દેખી માન ભરાવેજી માટે કાંઈ નિર્ગુણીયાને ગુણિજન જગમેં કહાવેજી મા૦ ૮ છઠ્ઠી વારે તમારે દ્વારે આયાજી મા કાંઈ કરૂણસિંધુ જગમેં નામ ધરાયાજી . માત્ર ૯ મન મર્કટકે સીખોજી મા કાંઈ સઘલી વાતે સમતા રંગે રંગાવેજી માત્ર ૧૦ અનુભવ રંગ રંગીલા સુમતા સંગીજી. મા, કાંઈ આતમ તાજા અનુભવરાજા ચંગીજી. માત્ર ૧૧