________________
પર
માહટા પુણ્ય અંકુર, અરે કાંઈ ચિંતા ગઈ સબ દૂર, અરે કાંઈ કુમત કદાહ સૂર, અરે કાંઈ આવ્યા નાથ હજૂર. તુમ ૫ અરે કાંઈ આપણે વંશ ઉધાર, અરે કાંઈ દીને અનાથ આધાર, અરે કાંઈ સુઝને તેં અબ તાર, અરે કાંઈ અવર ન સરણ આધાર, તુમ ૬ અરે કાંઈ મુઝને મત તું વિસાર, અરે કાંઈ કરમ ભરમ સબ છાર; અરે કાંઈ આતમ આનંદકાર, અરે કાંઈ ભવસાગર પાપે પાર. તુમ ૭
( રાગ બિહાગ ) તારક હે જિન નાભિકે નંદન વિમલાચલ સુખદાઈરી, ભરમ મિથ્યામત દૂર ન હે, મિથ્યા લોહ ચુરાઈ સખીરી. તારક. ૧ મુમતા