________________
૫૩
કુટલ વિટલ સબ નાસી સુમતિ સખી હરખાઈરી, તું વેરણ મુઝ આદિ અનાદિ દેખ ગિરીંદ નસાઈ સખીરી. તા. ૨ રાગ દ્વેષ મદ ભરમ અજ્ઞાના અંધકાર તિન છાઈરી, શ્રી જિનચંદ ગિરિંદ જે નિરખી છિનકમેં પાપ પલાઈ. સ. ૩, પાવન જાવન મુઝ મન હુલસી જુલસી કુમતિ ઘબરાઈરી, અબ કહાં જાત હે વેરણ શૈકી રિષભ જિનંદ દુહાઈ સ. ૪ ભાવત વિમલાચલ જે ફરસે પંચ ભવે શિવરારી, અબ હમ તુમરે નાતે ટૂટે, અબ હમ કેમ ઠરાઈ. સ. ૫. આદિ જિનદ ગિરીદ જે ભેટ પાપ પુક અંધરાઈરી, જયે જગદીસર શ્રી વિમલેસર ચરણ સરણ તુમ આઈ સ. ૬. આગે અનંત મુનિ તેં તાર્યા બેર ન કીની કાંઈરી, હું તુમ બાલક સરણ