________________
અરે કાંઈ ભેટીયાં ભવદુઃખ જાય, અરે કાંઈ સેવીયાં શિવસુખ થાય, તમ વેહલા ભવિ. ટેક અરે કાંઈ જનમ સફલ તુમ થાય, અરે કાંઈ નરક તિર્યંચ મિટ જાય; અરે કાંઈ તનમન પાવન થાય, અરે કાંઈ સકલ કરમ ક્ષય જાય. તુમ વહેલા ૧ અરે કાંઈ પંચમે ભવ શિવ જાય, અરે કાંઈ ઇનમેં શંકા ન કાંય; અરે કાંઈ વિમલાચલ ફરસાય, અરે કાંઈ ભવિનો નિશ્ચય થાય. તુમ૦ ૨ અરે કાંઈ નાભિનંદન ચંદ, અરે કાંઈ છરી પાલે જન વંદ, અરે કાંઈ દૂર હોય અઘછંદ, અરે કાંઈ પ્રગટે નયનાનંદ. તુમ ૩ અરે કાંઈ ચઉમુખ ચઢે સુખરાસ, અરે કાંઈ મોક્ષ મેહલ કીનો વાસ; અરે કાંઈ ભવવન સહુ થયે નાસ, અરે કાંઈ કોઈ ન રહે ઉદાસ. તુમ ૪ અરે કાંઈ