________________
અંત કર્યો રે, યાત્રા કરી મન તેષ ભર્યો અબ, જનમ મરણ દુઃખ દૂર ગયે રે. અ૦ ૮ નિર્મલ મુનિજન જે તેં તાર્યા, તે તો પ્રસિદ્ધ સિદ્ધાંત કહ્યો રે, મુજ સરીખા નિંદક જે તારા, તારક વિરૂદ યે સાચ લલ્લો રે. અત્રે ૯. જ્ઞાનહીન ગુણરહિત વિરોધી, લંપટ ધીઠ કષાય ખરો રે; તું વિન તારક કોઈ ન દીસે, જ જગદીસર સિદ્ધગિર . અ ૧૦. તિર્યંગ નરક ગતિ દૂર નિવારી, ભવસાગરકી પીર હરે રે, આતમરામ અનઘપદ પામી, મોક્ષ વધુ તિને વેગ વરી રે. અ. ૧૧
(ચાલ ગુજરાતી ગરબાકી.) વેહલા ભવિ જઈ વિમલગિરિ ભેટવા,