________________
નાહી, કિસ આગે હું પૂકાર કરું રે જિમ તિમ કરી વિમલાચલ ભેટ્યો, ભવસાગરથી નાહી ડરું રે. અ. ૩. દૂર દેશાંતરમેં હમ ઉપને, કશુરૂ કુપંથક જાલ પ રે, શ્રી જિનઆગમ હમ મન માન્ય, તબહી કુપથ જાલ કર્યો છે. અ૦ ૪ તે તુમ સરણ વિચારી આયે, દીન અનાથકે સરણ દિયોરે, જ્ય વિમલાચલ પૂરણ સ્વામી, જનમ જનમકે પાપ ગયે રે. અ. ૫. દૂરભવી અભવ્ય ન દેખે, સૂરિ ધને સર એમ કહ્યો રે; વિમલાચલ ફરસે જે પ્રાણી, મોક્ષ મહેલ તિણે વેગ લલ્લો રે. અ. ૬. જયે જગદીસર તું પરમેસર, પૂર્વ નવાણ વાર થયે રે, સમવસરણે રાયણ તલે તેરા, નીરખી મમ અઘ દૂર ગયે રે. અ૦ ૭. શ્રી વિમલાચલ મુઝ મન વસીય, માનુ સંસારને