________________
અજહુ ભાગ ભલેરા. સિ૪. આતમરામ આનંદવન રા, તુમ માન હુ એરા. સિ. ૫
(રાગ વઢસ. હમકે છોડ ચલે બન માધે યેહ ચાલ.)
અબ તે પાર ભએ હમ સાધે, શ્રી સિદ્ધાચલ દરસ કરી રે. અબ તે ટેક. આદીશ્વર જિન મેહર કરી અબ, પાપ પટલ સબ દૂર ભયે રે, તન મન પાવન ભવિજન કે, નિરખી જિનંદ ચંદ સુખ થયો રે. અ૦ ૧ પુંડરીક પમુહા મુનિ બહુ સિદ્ધા, સિદ્ધક્ષેત્ર હમ જાચ લદ્યો રે, પશુ પંખો જિહાં છિનક મેં તરીયા, તે હમ દઢ વિસવાસ ગoો રે. અ ૨. જિન ગણધર અવધિમુની