________________
४७
કુન સંઘ ભવ જલ તારણું, સુધ જ્ઞાન દરસન ચરણ સાચા મહાનંદે કારણ; યેહ તીર્થ વંદન ભવ નિકંદન ભવિક દુધ મન કીજીએ, નિજરૂપ ધારો ભરમ ફારો અનઘ આતમ લીજીએ. ૪
સિદ્ધાચલનાં સ્તવને.
(રાગ-વસંત હેરી.)
સાચા સાહિબ મેરા સિદ્ધાચલ સ્વામી ટેક. ચેતન કરમક જાલ ફર્યો , વેગા હી કરહુ નિવેરા. સિદ્ધારા ૧ દરસ કરત જે શિવફલ તાકે, વેગ મિટે ભવ ફેરા. સિદ્ધા૨. કલિકાલે એક તુમ દરસકા, આસરા ભવિકે ઘનેરા. સિ૩ દુષમ કુગુરુ ભરમ સબ નાઠા,