________________
૪
તીથ વનમૂ
વિહરમાન જિનં વંદું, ઉદિત કેવલ ધ્રુ ભાસ્કર, અસંખ લેાક નિવાસ પ્રભુના, સાસ્વતા અઘ નાસ્કર, અષ્ટાપદે સમ્મેત ચંપા તેમ ગઢ ગિરિ મંડના, શ્રી વીર પાવા વિમલ ગિરિવર કેસરા દુ:ખ ખંડના. ૧ આબુ તરંગા દરસ ચંગા શિવ અભંગા કારણા, શ્રી અંતરિખ જિનદ પારસ થંભણા દુ:ખ વારણા; સખેસરા અલવેસરા જગ પાવનાજીરાવલા; ચિંતામણુિં ફલવ ૢિ પારસ મલ્લિ ભવેાધિ નાવલા. ૨ વરકાણુ રાણુ નાડોલ નગરે વીર ઘાણે ગાડીએ, શ્રી નાડુલાઈ સુવીર રાતા વદીએ ભવ તાડીએ; શ્રી પાલી પાટણ રાજનગરે ઘનોધમ'ડન પાસજી, ઈમ જેઠુ થાનક ચૈત્ય જિનયર વિક પૂરે આસછ. ૩ સહુ સાધુ ગણધર કેવલી