________________
૧
કુછ તેહ જે મુજ આતમ સંપદ નિર્મલી રે, દાસ ભણું અબ દેહ. કું. ૭
૧૮ શ્રી અરનાથ જિન સ્તવન (ચંદ્રપ્રભુ મુખચંદ્ર સખી મને દેખણુદે એ દેશી)
અરજિનેશ્વરચંદ્ર સખી મુને દેખણ, ગત કલિમલ દુખ દંદ સ. ત્રિભુવન નયનાનંદ, સહ મોહ તિમર ભયે મંદ સ૦ ૧. ઉદર ત્રિક અસંખ મેં, સ. મહરિદ નીર નિવાસ સ, કઠન સિવાલ આછાદીયે સહ, કરમ પડલ આઠ તાસ સ. ૨. આદિઅંત નહી કુંડની સ. અતિહી અજ્ઞાન અંધેર, સ. સ્વજનકુટુંબે માહીયે સવીચા સાંઝ વેર સ૦ ૩. ખય ઉપસમ સંગથી સ. કરમ પટલ ભય દૂર સટ ઉરધમુખી પુજે કર