________________
સ, સ્વજન સંગ કરયે ચર. સ. ૪. પહુર્ત જિનવર આસના સહ દીઠ આનંદપુર સ0 દીનદયાલ કૃપા કરી સ0 રાખે ચરણ હજૂર. સ. ૫. જિન કષ્ટ હું આવીયે સજાણે તું કરતાર સ0 બિરુદ સુયે જિન તાહરા સત્ર ત્રિભુવન તારણહાર. સ. ૬. સુમતિ સખી સુણે વારતા સોએ સબ તુઝ ઉપગાર સ૦ આતમરામ દિખાલી સહ વંછિત ફલ દાતાર. સ. ૭.
૧૯ શ્રી મલ્લિનાથ જિન સ્તવન. (રામચંદ્ર કે બાગ ચંપા મોહર રહ્યો એ દેશી, ) - મણિજિનેસર દેવ ભવદધિ પાર કરે છે, તું પ્રભુ દીનદયાલ તારક બિરુદ ધરે છે. ૧. તુમ સમ “દ ન કેય, જાને મર્મ ખરી, જાવે જિસ વિધરંગ, તેસે હી જ્ઞાન ધરારી. ૨