________________
૪૦
રે, નિશદિન સાર સેવ. કું. ૧ હું અપરાધી કાલ અનાદિને રે, કુટલ કુબેધ અનીત; લાભ ક્રોધ મદ મોહ માચીયે રે, મછર મગન અતીત. કું. ૨ લંપટ કંટક નિંદક દંભી ૨, પરવંચક ગુણ ચેર; અપથાપક પર નિંદક માનીયે રે, કલહ કદાહ ઘેર. કુ. ૩ ઈત્યાદિક અવગુણ કહું કેતલા રે, તુમ સબ જાનહાર જે મુજ વીતક વીત્યે વીતશે રે, તું જાને કરતાર. કુ. ૪ જે જગપૂરણ વૈદ્ય કહાઈ રે, રેગ કરે સબ દૂર, તિનહી અપણું રોગ દિખાઈયે રે, હવે ચિંતા ચૂર. કુ. ૫. તુ મુજ સાહિબ વૈદ્ય ધનંતરી રે, કર્મ રાગ મેહ કાટ, રત્નત્રયી પંથ મુઝ મન માનીયે રે દીજે સુખને થાટ. કું૬ નિર્ગુણ લેહ કનક પારસ કરે રે, માગે નહી