________________
તાત મુઝ જાતા, મુજ તાસ હો ગુણ જ્ઞાતા, તુમ શાંતિક અરે જગત વિધાતા. ભ૦ ૬ તુમ નામે નવનિધ લહિયે, તુમ ચરણું શરણગ્રહી રહિયે, તુમ અર્ચન તન મન વહિયે, એહી શાંતિક અરે ૨ ભાવના કહિયે. ભવિ. ૭ હું તે જનમ મરણ દુખ દહિયે, અબ શાંતિ સુધારસ લહિયે, એક આતમ કમલ ઉમહિયે, જિન શાંતિ અરે ૨ ચરણકજ ઘહિ. ભવિ. ૮
૧૭ શ્રી કુંથુનાથ જિન સ્તવન.
( ભાવના દેશી) કુંથુજિનેસર સાહિબ તું ધણી રે, જગજીવન જગદેવ, જગત ઉધારણ શિવસુખકારણે