________________
૧૮
૧૬ શાંતિનાથ જિન સ્તવન (ભવિક જન નિત્ય યે ગિરિવંદ એ દેશી)
ભવિક જન શાંતિ હે જિન વંદે, ભવ ભવના પાપ નિકદે; ભવિકજન શાંતિ હે જિન વંદે. ૧ પૂરવ ભવ શાંતિ કરીને, કાપિત પાલ સુખ લીને કરુણા રસ સુધમન ભીને, તે તે અભયદાન બદીને. ભ૦ ૨ અચિરાનંદન સુખદાઈ, જિન ગર્ભે શાંતિ કરાઈ, સુરનર મિલ મંગલ ગાઈ, કુરુ મંડન ૨ મારિનસાઈ ભ૦ ૩ જગત્યાગ દાન બહુ દીના, પામર કમલા પતિ કીના; સુદ્ધપંચ મહાવ્રત લીના, પાયા કેવલજ્ઞાન આઈના. ૪ જગ શાંતિક ધરમ પ્રવાસે, ભવ ભવના અઘ સહુ નાસે, શુદ્ધ જ્ઞાન ઘટભાસે; તુમ નામે અરે ૨ પરમ સુખ પાસે. ભ૦ ૫ તુમ નામ શાંતિ સુખદાતા, તું માત