________________
૨૭
પર ૪ સરૂપ ૫ અનુબંધારે ૬ વ્યવહારી ૭ નિશે ૮ ગિન લીજે. જિ. પાલે પરમ ન બંધેરે. ભ૦ ૩ જયના સર્વ કામમેં કરણ જિધરમદેસના દીજે રે, જિનપૂજા યાત્રા જગતરણી જિ. અંત:કરણ શુદ્ધ લીજે રે ભ૦૪ ષટ કાયા રક્ષા દિલ ઠાની, જિ નિજ આતમ સમઝાની રે, પૌદગલિક સુખ કારજકરણ જિ. સરૂપ દયા કહી જ્ઞાની રે. ભ૦ ૫ કરિ આડંબર જિન મુનિ વદે, જિ. કરી પ્રભાવના મંડે રે, વિન કરુણું કરુણ ફલાગી, જન્મ મરણું દુઃખ છડે રે ભ૦ ૬ વિધિમારગ જયણા કરી પાલ જિ. અધિક હિન નહી કીજે રે, આતમરામ આનંદધન પાયે જિ. કેવળજ્ઞાન લહીજે રે. ભ૦