________________
પાન આંખ ભઈ ધામલી. ૨ પંચમ કાલ વિહાલ નાથ હું આઈયા, મિયા મત બહુ જેર ઘેર અતિ છાઈ, કલહ કહાગ્રહ સેર કુગુરુ બહુ છાઈ, જિન બાણ રસ સ્વાદ કે વિરલે પાઈયે, તુજ કિરપા ભઈ નાથ એક મુજ ભાવના. ૩ જિન આજ્ઞા પરમાણુ ઔર નહીં ગાવના, પક્ષપાત નહી લેસ દ્વેષ કિન સું કરું, એહી સ્વભાવ જિનંદ સદા મન મેં ધરું. ૪ કિંચિત્ પુન્ય પ્રભાવ પ્રગટ મુજ દેખીયે, જિન આણુયુતભક્તિ સદા મન લેખી, હેનહાર સુભ પાય મિથ્યા મત છાંડીયે, સાર સિદ્ધાંત પ્રમાણે કરણ મન માંડી. ૫ એક અરજ મુજ ધાર દયાલ જિનેસ, ઉદ્યમ પ્રબલ અપાર દી જગ ઈસ, તુજ વિન કૌન આધાર ભવે દધી