________________
Re
મુનિ મેાક્ષ સાહદા, માદ હૈ તન ધ્યાન પ્રદાતા, મૂઢમતિ નહીં ભેદ લહુ દા. શ્રી શ્વે. હું આતમ જ્ઞાન રાજ જિન પાયા, દૂર ભા નિરધન દુખ હ્રદા, સમતાસાગર કે વિસરામી, પાચે. અનુભવ જ્ઞાન અમદા. શ્રી શ્રે॰ છ
૧૨ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન,
( અડલ કી ચાલ )
વાસુપૂજ્ય જિનરાજ આજ મુજ તારીયે, કરમ કઠણુ દુ:ખ દેત કે વેગે નિવારીયે; વીતરાગ જગદીશ નાથ ત્રિભુવન તિલા; મહાગાપ નિશ્ચમ ધામ સબ ગુણનીલેા. ૧ કાલસુભાવ મિલાન કરમ અતિ તીસરા, હાનહાર જિય સુક્તિ પંચ મિન્ની ધીસરા; એક અંસ મિથ્યાત વાત એ સાંભલી, કીયે મદિરા