________________
૧૯
જાતા, મનવાંછિત પૂરે સબ આસા, સંત ઉદ્ધારણ ત્રિભુવન ત્રાતા, શ્રી છે. ૧. કોઈ વિરંચિ ઈશ મન ધ્યાવે, ગોવિંદ વિષ્ણુ ઉમાપતિ ગાવે, કાર્તિક સામ મદન જસ લીનાકમલા ભવાની ભગતિ રસ ભીના. શ્રી શ્રે ૨. એહી ત્રિદેવ દેવ અરુ દેવી, શ્રી શ્રેયાંસ જિન નામ અંદા; એક હી સૂરજ જગ પરગાસે, તારપ્રભા તિહાં કૌન ગણુંદા. શ્રી' છે. ૩. ઐરાવણ સરિસે ગજ છાંડી, લંબકરણું મન ચાહ કરંદા, જિન છેડી મન અવર દેવતા, મૂઢમતિ મન ભાવ ધરંદા. શ્રી શ્રે૪. કોઈ ત્રિશુલી ચક્રી કુન કેઈ, ભામિની કે સંગ નાચ કરંદા, શાંત રૂપ તુમ મૂરતિ નીકી, દેખત મુઝ તન મન હલસંદા. શ્રી એ. ૫ ચાર અવસ્થા તુમ તન , બાલ તરુણ