________________
તારણે, વિરુદ નિવાહ રાજરમ દલ કારણે. ૬. આતમ રૂપ ભુલાય ર પર રૂપ મેં, પર્યો હું કાલ અનાદિ ભદધિ કૂપ મેં; અબ કાઢો થહી હાથ નાથ મુજ હારીયા, પાઉં પરમાનંદ કરમ જર જારીયા. ૭
૧૩ શ્રી વિમલનાથ જિનસ્તવન (સુંદર ચેત વહાર સાર પાલ સરફુલે એ દેશી)
વિમલ સુહંકર નાથ આસ અબ હમારી પૂર, દેશગ સોગ ભયત્રાસ આસ મમતા સબ ચર દીજે નિરભય થાન ખાન અજરામર ચંગી, જનમ જનમ જિનરાજ તાજ બહ ભગત સુરંગી ૧. માત તાત સુત જાત જાન બહુ સજન સુહા, કનક રતન બહુ ભૂર દૂર મન ફંદ લગાયે, રંભા રમણ અનંગ સંગ