________________
૧૪
તેરી નિર્મલ જોત સવાઇરી, જિન સેન્ગેા નિજ આતમ રૂપી અવર ન કાઇ સહાઇ સ॰ ચા૦ ૭.
૯ શ્રી સુવિધિનાથ જિન સ્તવન સુવિધિ જિન વંદના પાપનિક દુના જગત આનંદના મુક્તિદાતા, કરમ દલ ખંડના મદનવિ'ડના ધરમ ધુર મંડના જગત ત્રાતા; અવર સહુ વાસના છે. મન આસના તેરી ઉપાસના રંગ રાતા, કરા મુજ પાલના માન મદ ગાલના જગત ઉર્જાલના દેડ સાતા. સુ૰૧ વિવિધ કિરિયા કરી મૂઢતા મન ધરી એક પક્ષે લરી જગત ભૂલ્યા, માન મદ મનધરી સુમતિ સખ પરિહરી જૈન મુનિ ભેખ ધર મૂઢ ફૂલ્યા; એહી એકતતા અતિ હી દુરદ ંતતા નાસ કર સતતા દુ:ખ ઝૂલ્યા, સંગ સિદ્ધિ