SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ન હ જિન ચરણ ચિત લાઈ સખીરી ચા, સમ સંવેગ નિરવેદ હસ્ય હૈ, કરુણારસ સુખદાઇરી, જોન મન અતિ નીક સગરે, એ ભાવના મનભાઈ ૨૦ ચા૦ ૨. સંકા કંપા ફલ પ્રતિ સંસા કુગુરૂ સંગ છિટકાઈરી, પરસંસા ધર્મ હીન પુરૂષ કી ઈન ભવમાંહી ન કાંઈ સચા. ૩. દુધ સિંધુ રસ અમૃત ચાખી સ્યાદવાદ સુખદાઇરી, જહર પાન અબ કોન કરત હૈ દુરનય પંથ નસાઈ સ ચ૦ ૪ જબ લગ પૂરણ તત્વ ન જાણા તબ લગ કુગુરૂ ભુલાઈવી, સપ્તભંગી ગર્ભિત તુમ વાણી ભવ્યજીવ સુખદાઈ સ. ચા. ૫. નામ રસાયણ સહુ જગ ભાખે મર્મ ન જાને કાંઈરી, જિન વાણી રસ કનક કરણ કે મિથ્યા લેહ ગમાઈ સ ચાટ ૬. ચંદ કિરણ જસ ઉજજલ
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy