________________
૧૫
કહી જ્ઞાન કિરયા વહી દૂધ સાકર મિલી રસ છે. સ. ૨. બિના સરધાન કે જ્ઞાન નહીં હત હૈ જ્ઞાન બિન ત્યાગ નહીં હોત સાચે, ત્યાગ બિન કરમ કા નાસ નહીં હાત હૈ કરમ નાસે બિના ધરમ કાચ તત્વ સરધાન પંચાંગી સંમત કો સ્યાદ્વાદે કરી બેન સાચે, મૂલ નિર્યુક્તિ અતિ ભાગ્ય ચૂર્ણ ભલો વૃત્તિ માનો જિન રા. સ. ૩. ઉત્સર્ગ અપવાદ અપવાદ ઉત્સર્ગ ઉત્સર્ગ અપવાદ મન ધાર લીજે, અતિ ઉત્સર્ગ ઉત્સર્ગ હૈ જૈન મેં અતિ અપવાદ અપવાદ કીજે; એ ષડૂ ભંગ હૈ જૈન બાણું તને સુગુરુ પ્રસાદ રસ ઘુટ પી; જબ લગ બોધ નહીં તત્વ સરધાન કા તબ લગ જ્ઞાન તુમકે ન લીજે. સુ૪. સમય સિદ્ધાંતના અંગ સાચા સબી સુગુરુ પ્રસાદ થી પાર