________________
સુખ જીત વધારી, મદન જિન ભૂતમારા; ત્રિભુવન મેં' જશ ગાવત તેરા, જગસ્વામી ર માણુ પ્યારા. અ॰ ૫. નિજ આતમ ગુણુ ધારી પ્રભુજી, સકલ જગત્ સુખકારા; આનદચંદ્ર જિનેસર મેરા, તેરા. ચેરા ૨ હુ સુખકાશ છે. ૬.
૫ શ્રી સુમતિનાથ જિન સ્તવન. ( નાથ કૈસે ગજ કે બંદ ડાયે! એ દેશી. )
સુમતિ જિન તુમ ચરણે ચિત દીના, એ તે જનમ જનમ દુખ છીના સુ॰ માંકણી, કુમતિ કુટીલ સંગ દૂર નિવારી, સુમતિ સુઝુણુ રસ ભીના, સુમતિનામ જિન મંત્ર સુણ્યા હૈ, માહ નીંદ ભય ખીના. સુ॰ ૧. કરમ પર ક અંક અતિસિયા, માહ મૂઢતા દીના, નિજ