________________
૪ શ્રી અભિનંદન જિનસ્તવન.
(હેરી કી ચાલ.) પરમ આનંદ સુખ દીજી, અભિનંદન ખારા, અખય અભેદ છેદ સરૂપી, જ્ઞાન ધ્યાન ઉજીયારા,ચિદાનંદઘન અંતરજામી,ધામી રામી ૨ ત્રિભવન સારા છે. અત્રે ૧. ચાર પ્રકારના બંધ નિવારી, અજર અમર પદ ધારા કરમ ભરમ સબ છારદીયે હૈ, પામી સામી ૨ પરમ કરતારાજી, અ૦ ૨. અનંત જ્ઞાન દર્શન સુખ લીના મેટ મિથ્યાત અંધારા અમર અટલ કુન અગુરુલઘુકે, ધારા સારા ૨ અનંત બલ ભારાજી અ૩. બંધ ઉદય વિન નિર્મલ તિ, સરાકરી સબ છારા, નિજ સ્વરૂપ ત્રય રત્ન બિરાજે, છાજે રાજે ૨ આનંદ અપાશજી. અ. ૪. જ્ઞાન વીર્ય