________________
મેં લ૦ મનકી પર ન કે સુને, કેસે હે કરિયે નિરધાર, પ્રભુ તુમ ધરમમે લ૦ ૪. એક આધાર હૈ મોહ ભણી. લ૦ અમરે હો આગમ પરતીત, મન મુજ મહિયા. લ૦ અવર ભરમ સબ છોરીયા લ૦. ધારી હે તુમ આણુ પુનીત, એહી જગ જે હિયા લ૦ ૫. જુગપ્રધાન પુરુષ તણે લ૦, રીતિ હે મુજ મન સુખદાય દેખી સુભ કારણું. લ૦ એહી જિનમત રીત છે લ૦, મીત હો એર સબ હી વિહાય, ભવસિંધુ તારણ લ૦ ૬. ધન્ય જનમ તિસ પુરષકા લ૦, ધારી હે તુમ આણ અખંડ, મન વચ કાય મું લ૦, આતમ અનુભવ રસ પીયા લ૦, ધીયા હે તુમ ચરણ મે મંડ ચિત હલસાય શું લ૦ ૭.