________________
૩ શ્રી સંભવનાથ સ્તવન
( હિરણ યવ ચરે–એ દેશી) સંભવ જિન સુખકારીયા લલના, પૂરણ હો તુમ ગુણ ભંડાર, પૂજે પ્રભુ ભાવસે લલના દુખ દુર્ગતિ દૂર હરે લલના, કાટે હો જન્મ મરણ સંસાર, પદકજ જે મન લાવસે. લલના ૧. પ્રથમ વિરહ પ્રભુ તમ તણા. લ૦ જે હી પૂર્વધરછેદ, દેખ ગતિ કરમની લ૦ પંચમકાલ કુગુરુ બહુ લ૦ માર્યો હે જિનમત બહુ ભેદ, વાત કે તરણુકી. લ. ૨. રાગ દ્વેષ બેઠું મન વસૈ લ૦ લરે હે જિમ સૌકણ રાંડ, ભૂલે આત ભરમમેં લ૦ અમૃત ઢોર જહર પિથે લ૦ લીયે હે દુખ જિન મત છાંડ, બાંધે અતિ કરમમેં લ૦ ૩. કરુણ રસ ભરે થોડલે લ૦ સંત છે પર દુખ જાનહાર, ઝુલે સુખ ભરમ