________________
વડવા અનંગ જગત સબ જારે, જારે ત્રિદેવ ઇ કુન દેવા, મહે ઉવાર લીજે છે. તુમ ૩. કરણ પાંચ અતિ તસ્કર ભારે, ધરમ જહાજ પ્રીતિ કર ફરે, રાગ ફાંસ ડારે ગર મારે, અબ પ્રભુ ઝિટક દીજે છે. તુમ ૪. તૃષ્ણા તરંગ ચરી અતિ ભારી, બહે જાત સબ જન તન ધારી, માન ફેન અતિ ઉમંગ ચાલ્યો હિ, અબ પ્રભુ શાંત કરે છે. તુમ૫. લાખ ચીરાસી ભમર અતિ ભારી, માંહિ ફ હું સુહ બુદ્ધ હારી, કાલ અનંત અંત નહીં આયે, અબ પ્રભુ કાઢ લીજે છે. ૬. આતમ રૂ૫ દળે સબ મેરે, અજિત જિનેસર સેવક તેરે, અબ તે કંદ હરે પ્રભુ મેરે, નિરભય થાન દીજે છે. તુમ૭.