________________
જાગી, કુમતિ પંથ દી ત્યાગી રે. મન આતમજ્ઞાન ભાન મતિ જાગી, મુઝ તુઝ અંતર ભાગી રે. મન-૭
૨ શ્રી અજિતનાથ જિન સ્તવન. (સુણીજી કણાનાથ ભધિ પારકીજે એ દેશી)
અજીતુમ સુણો જ અજિત જિનેસ ભવોદધિ પાર કીજે છે. તે આંકણ જન્મ મરણ જલ ફિરત અપારા, આદિ અંત નહીં ઘોર અંધારા, હું અનાથ ઉર મજધારા, ટૂંક મુજ પર કરે . તુમ ૧. કર્મ પહાર કઠન દુઃખદાઈ, નાવ ફસી અબ કૌન સહાઈ પૂર્ણ દયાસિંધુ જગસ્વામી, ઝટિતી ઉદ્ધાર કી છે. તુળ ૨. ચાર કષાય કરસ અતિભારે,