________________
મનમા॰ ૧. તરુ અસાગ તલે ચિહું પાસે, કનક સિંહાસન કાસે રે. મન॰ પૂર્વ દિસિ મૂળ રૂપે ભાસે, બિંબ તિહુ દિસિ જાસે રે. મન૦ ૨. મુનિ સુર નારી સાધવી સારી, અગ્નિ કાણે સુખકારી રે, મન॰ જ્યંતિ ભવન વનદેવી નિતે, ઇન પતિ વાયવ્ય થિરતે ફૈ, મન૦ ૩. સુર નરનારી કુણુ ઇશાને, પ્રભુ નિરખી સુખ માને રે મન॰ તુલ્ય નિમિત્ત ચિહ્ વર થાને, સમ્યગદરસી જાને રે. મન૦ ૪. આદિ નિક્ષેપા તિગ ઉપગારી, વદક ભાવ વિચારી રે, મન૦ લાગ જોગ સુન મેઘસમાના, ભવ્ય શિખી હરખાના રે. મન૦ ૫, કારણ નિમિત્ત ઉજાગર મેરેા, સરણ ગ્રહ્યો અમ તેરા રે. મન॰ જગત. વછલ પ્રભુ જગત જેરા, તિમિર મેાહુ હરા મેરા રે. મન૦ ૬. ભગતિ તિહારી મુઝ મન