________________
ન્યાયાબેનિધિ જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી (આત્મા
રામજી) મહારાજકૃત આત્માનન્દ સ્તવનાવલી.
સ્તવનચોવીશી
અને
છૂટાં સ્તવને. શ્રી ગઢષભ જિન સ્તવન.
(આસણુરા જેગી એ દેશી) પ્રથમ જિનેસર મરુદેવી નંદા, નાભિ ગગન કુલ ચંદા રે, મનમોહન સ્વામી, સમવસરણું તીન કેટ સીંદા, રજત કનક રતનેદા ૨