________________
ગુણ ભૂલ રચે પરગુણ મેં જનમ મરણ દુખ લી. મુ. ૨. અબ તુમ નામ પ્રભંજન પ્રગટ્યો, મેહ અભ્ર છગ્ય કીને મૂઢ અજ્ઞાન અવિરતી, એ તે મૂલ છીને ભયે તી. સુ. ૩. મન ચંચલ અતિશામક મેરે, તુમ ગુણ મકરંદ પીને, અવર દેવ સબ દૂર તજત હૈ, સુમતિ ગુપતિ ચિત દીને. સુ. ૪. માત તાત તિરિયા સુત ભાઇ, તનધન તરૂણ નવીને એ સબ મજાલ કી માયા, ઈન સંગ ભયે હું મલીને. સુ૫. દરસણ જ્ઞાન ચારિત્ર તીને, નિજ ગુણ ધન હર લીને સુમતિ
મારી ભઈ રખવારી, વિષય ઈદ્રી ભઈ ખીને; સુ૦ ૬. સુમતિ સુમતિ સમતારસ સાગર, આગર જ્ઞાન ભરીને; આતમરૂપ સુમતિ સંગ પ્રગટે, શમ દમ દાન વરીને. સુ. ૭