________________
૧૩૦
આદિ જન સ્વામી રે, તું અંતરજામી રે, પ્રભુ શાંતિનાથ જિનચંદા, તું અજર અમર સુખકંદા, તું નાભિરાય કુલ નંદા; જિનંદા, ૧ ચિંતામણું નામ રે, વંછીત પામે છે, જીન શાંતિ શાંતિ કરતારા, પામે ભવજલધિ પારા, તું ધર્મનાથ સુખકાર. જીણુંદા ૨ શાંતિજીન તારે રે, બિરૂદ તીહારો રે, ચિંતામણે જગમેં જા, કલ્યાણ પાસ જગ સાચે, તમ પાસ સામલે રાચે જિમુંદાળ ૩ સહ ફણ સોહે રે, મોહન મન મેહે રે, ગેડી ઇન શરણ તમારી તું ધર્મનાથ જયકારી, તું અજીત અચર સુખકારી છછુંદાળ૪ કુંથુ જીન રાજા રે, વાસુપૂજ્ય તાજા રે, વાગે જગ ડંકા તેરા. તું મહાવીર ગુરૂ મેરા, હું બાલક ચેરા તેરા. જીણુંદા૫ કુંથુજીન ચંદા રે,