________________
૧૨૯
મંગલ તુમહી ખરો. ઇતનું૦ ૩ પુરણ પુણ્ય ઉદય કરી પામી, શાસન તુમસે નાશ અધેરો જ જગદીશ્વર જિનેશ્વર, તું મુજ ઈશ્વર હું તુમ ચેરો. ઈતનુ. ૪ આત્મરામ આણંદ રસ પુરણ, ચૂરણ કરમ કલંક ઠગેરે, શાસન તેરે જગ જયવતે, સેવક વંદત નિશદિન તેરે. ઈતનુ૫
રાધનપુર બિરાજમાન ચકવીસ જીન
સાધારણ સ્તવન,
(રાગતુમરી) જીણુદા તારે ચરણ કમલકી રે, હું ભકિત કરૂ મન રંગે; ક્યું કર્મ સુભટ સબ ભંગે, હું બેસુ શિવપુર જંગે. જિjદ. અંચલી