________________
૧૩૧
વિમલ સુખકંદારે, શીતલકી હું બલિહારી, નેમીશ્વર રાજુલ તારી. શ્રીમંધિર આનંદકારી ૬ આણંદ વીરજીન દાતા રે, કર મુજ શાતા રે, પ્રભુ તું તારક મુજ કેરા; કરૂણાનિધિ સ્વામી મેરા, હું શાસન માનું તેરા ૭ જીગુંદાશરણાગત તેરીરે, નહી અન્યગતિ મેરી રે, તુમ નામ તણા આધારા, તુમ સિમર સિમર સિરિકાર, તુમ વીર હે દુખ મઆરા. આણંદ ૮ સંઘ મન હરનાર, અક્ષય નિધિ ભરનારે, નાયક શ્રી મૂલઇનંદા, રાણપુર નગર સુલંદા, સહુ સંઘને મોદ કરંદા જીણુંદા૯ રાધણપુર વાસા રે, માસ ચાર રહી ખાંસા રે, સહુ સંઘ મને આનંદી, ભવભ્રાંતી સબહી નીકંદી, ચકવીસે જિનવર વંદી ૧૦ જીણુંદા) અંબુનિધી વેદા રે, અંક