________________
૧૨૪
૧૩
( રાગ-) વીરજી દર્શન નયનાનંદ, વીરજિન. આંચલી, ચંદ્રવદન મુખ તિમિર હરે જગ, કરૂણ રસ દ્રગ ભરે મકરંદ, નિલાંબુજ દેખી મન મધુકર, ગુંજે તુંહી તુંહી નાદ કરંદ. વરજિન. ૧ કનક વરણ તનુ ભવિ મન મેહ, સાહ જીતે સુરગન વૃદ, મુખથી અમૃત રસકસ પીકે, શિખવત ભવિજન નાચ કરંદ. વીર૦ ૨ તપત મિટી તુમ વચનામૃતસે, નાસે જનમ મરણ દુઃખ ફંદ, અક્ષયરે તુમ દરસ કરીને, પત્યક્ષ માનું છું જિનચંદ. વીરજિસંદ૦ ૩ અરજ કરત હું સુણ ભયભંજન, રંજન નિજ ગુણ કર સુખકંદ ત્રિસલાનંદન જગત જયંકર કૃપા કરો મુજ આતમચંદ, વીરજિન) ૪