________________
૧૨૫
(રાગ-વસંત સિંધ કાફી ).
રે સુણ વીર જિમુંદા, ચરણ શરણ ગ્રહું તેરા. સુણ આંચલી, કામકોધ મદરાગ અજ્ઞાના લભ ષ મહ ચેરા, માયાકુરાંડી મદયુત છાંડી, ઈન દીને મુજે ઘેરારે, સુણ ૧. મનવચ તનસે કરત આકર્ષણ, વામ રસ અનેરા સબ ધન દાહ અકર રાગકે, રંજીત પર ગુણકેરા રે. સુણ ૨. સંકા કંખા ભ્રાંતિ વહાવે, મમતા આશ ઘનેરા, અપ્રીતિ કરે છીનકર્મો જનકે, દીયે ગતિ ચાર વસેરા રે. સુણ૦ ૩. ચારિત્ર રાજકે ત્રાસ દીયે નિતુ, નિજ ગુણ દાબે મેરા સર આગમ સંતેષ સુરંગા, સમ્યગુ દર્શન મેરા રે સુણ૦ ૪ હુકમ કરે કરે સાનિધ