SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ૧૨ ( રાગ–સેાર&. ) વીરિજને ઢીની માને, એક જરી, એક ભુજંગ પંચડ્ડી નાગણુ, સુવ્રત તુરત મરી; આંચલી કુમતિ કુટલ અનાદિકી વૈરણ, દેખત તુરત ડરી, ચારાહી દાસી પૂત ભયંકર, હુએ ભસમજરી વી૨૦ ૧ બાવીસ કુમત પૂત હિઠલે, નાઠે તુરત મરી, ઢાઉ સુભટ જર મૂરસે નાસે, છૂટ્યો મદન મરી. વીર૦ ૨ મહાનદ રસ ચાખત પાયે, તન-મન દાહ ઠરી, અજ રામર પદ સંગ સુદ્ધાયા, ભવ ભવ તાપ હરી. વી૨૦ ૩ શિવવધૂ ત્રસી કરણ કેા નીકી, તીનેા રત્ન ધરી; આતમ આનંદ રસકી દાતા, વીરપ્રભુ દાન કરી. વી૨૦ ૪
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy