________________
૧૨૨
નામ પ્રધાને, કથન કરત મહારા; મહાનંદ પદ જગ ગુરૂ પાયે, જયજયકાર કરાય . મે ૩ કલ્યાણક નિવણ મહોચ્છવ, કાર્તિક અમાવસ કાચા, ચઉસઠ સુરપતિ સાગ કરત , ભરતે તરણિ છિપાયો છે. મે. ૪ ગૌતમદેવ શરમ પ્રતિબંધી, સુન મનમેં ગભરાયે; વર્ધમાન મુજે છોડ જગતમેં, એકહી મક્ષ સિધાયા. મેરા ૫ કણ આગલ હું પ્રશ્ન કરશું, ઉત્તર કેણ સુણાયા; કુમતિ ઉલુક બેલેગે અધુના, અંધકાર જગ છા રે. મેટ ૬ તું નહિ કિસકા કો નહિ તેરા, તું નિજ આતમરા; ઈમ ચિંતતહી કેવલ પાયે, જય જય મંગલ ગાવે રે, મે. ૭