________________
૧૨૧ જગમેતે, કરૂણાસિંધુ સહાય. ચરમ૦ ૫ હું બાલક શરણાગત તેરે, મુજકે કયું વિસરાયો તેરે વિરહેસે હું દુઃખ પામું, કર મુજ આતમ રાયે ચરમ૦ ૬.
૧૧
(રાગ-વસંત સિંધ કાફી ) વીર પ્રભુ મન ભાયે રે, મેરે ભવદુઃખ ટારે વીર, આંચલીદેશના અમૃત રસભરી નીકી ભવ ભવ તા૫ મિટાયે; સેલ પહોર લગ દે જિનવરજી કરૂણસિંધુ સોહાયે રે. મે ૧ પચપન સુભ ફલ પચપન ઇતરે, યહી અધ્યયન સુના, છત્રીસ વિન પૂછે પ્રશ્નોકા, ઉત્તર કથન કરાવે રે મે ૨ એક અધ્યયનહી