________________
૧૧૪
(રાગ અંગ્રેજી વાકી ચાલ) જિનંદ ચંદ દેખકે આનંદ ભયે હું.
તું હી કલંક પકકો નિપકકાર તું, બંધ કર્મ બંધક વિડાર માર તું જિ. ૧ દાસકે નિહાર તાર વીર નાથ તું, રંગ ભંગ મેહકે વિરંગ જાર તું જિ. ૨ નિરખ તાત જૈન જૈન નાથ સાથ તું, તેરે હી દર્શન પરસકે આનંદ માનું છું જિ. સૂર નુર રંગકા અનંગ કાર તું, આતમાં આનંદ રંગ રાજ આજ હું જિ. ૪
(રાગ બિહાગ) ચું સિમારે સુજ્ઞાની, જિનંદપદ ટેક