________________
૧૧૭
વદન ચંદ ર્યું શીતલ સેહે, અમૃતરસ મયી વાની જિ. ૧ ચિદાનંદઘન અજ૨ અમર તું, હિમેં તિ સમાની જિ. ૧ શ્રેણિક નરપતિ પદકજ સેવી, જિનવર પદ ઉપજાની જિ૦ ૩ આતમ આનંદ મંગલમાલા અજર અમર પદ ખાની જિ. ૪
મહાવીરસ્વામીનું સ્તવન. ( રાગ-ભે પાલી તાલ જલદ એક તાલ.)
નાચત સુર પઠિત બંદ મંગલ ગુણ ગારી, આંચલી, સુરસુંદરી કર સંકેત પિકની મીલ ભમરી દેત, રમક-ઝમક મધુરી તાન, ઘુઘરું ઘુનિકારી. નાચત૧ જય જિણુંદ શિશિરચંદ ભવિત ચકોર મેદ કંદ, કામવામાં કામ