________________
૧૧૫
ફિર ફિર કંઠ લગાવે છે ત્રિ ૩ આ સખી મુઝ નંદન દેખે, જગત ઉદ્યોત કરાવે છે ત્રિ૪ આતમ અનુભવરસકે દાતા, ચરણ સરણ તુમ ભાવે છે વિ. ૫
(રાગ કુમરી). ચલે ભવિજના જિન વંદનકે જિહાં વીર જિનંદ મુગતિ વરીયારે ટેક. પાવાપુરીમેં જિનાજી બિરાજે, નાથ નિરંજન સુખ કરીયાર ચ૦ ૧ ચમ ચોમાસા કરી જિનવરને, ગૌતમ કેવલપદ વરીયારે ચ૦ ૨ આનંદ મંગલ પ્રભુજીકે નામે, આતમ અનુભવ ભવ તરીયા રે ૩.