________________
૧૧૪
વીર દરસ થાવે ટેક. પાવાપુર મહાવીર બિરાજે, સુર નર જસ ગાવે ચલ૦ ૧ પાડલ કેતકી દમન મારવા, ચંપા ચુન લાવે ચ૦ ૨ મદન તાપ સબ દૂર કરન, પૂજી સુખ પાવે ચ૦ ૩ આતમ આનંદ મુક્તિ કલ્યાણક, જય જયકાર થાવે ચલે. ૪.
મહાવીર પાલના.
(ચાલ હેરી) ત્રિશલાદે દખિલાવે છે ટેક.) વીર જિનંદ જગત કિરપાલ, તેરા હી દરસ સુહાવે છે ત્રિ૧ આ મેરે વાલા ત્રિભુવન લાલા, કુમક ઠુમક ચલ આવે છે ત્રિ ૨ પાલને પાસે ત્રિભુવન નાયક,