________________
(રાગ કાલિંગડ ) પાસ પ્રભુ, તુમ હમ શિરકે મોર પાત્ર (ટેક.) જો કોઈ સિમરે શંખેસર પ્રભુરે, ડારેગા પાપ નાચાર પાત્ર ૧. તું મનમેહન ચિદઘન સ્વામી, સાહિબ ચંદ ચકર પાત્ર ૨. તિમ મન વિકસે ભવિજન કેરારે, ફારેગા કરમ હડાર પા. ૩. તૂ મુજ સુનેગા દિલકી બાતાં ૨, તારેગે નાથ ખરોર પાત્ર ૪. તૂ મુજ આતમ આનંદ દાતારે, ધ્યાતા હું તમારા કિશોર પા. ૫.
(રાગ પંજાબી ઠકકી કુમરી) તેરી છબિ મહાર સંખેશ શ્યામ,